audio
audioduration (s)
3.69
35.7
text
stringlengths
22
261
gender
class label
2 classes
સોરઠમાં વહીવટ કરવા આવેલ, શેરખાન બાબીએ, દિલ્હીના બાદશાહના સમયમાં, વહીવટી અંધાઘૂંધીનો લાભ લીધો.
0female
કમિશનર તરીકે નિમણુંકને, બાર મી જુલાઇના રોજ, એક વર્ષ પૂરું થયું તે નિમિત્તે પત્રકારો સાથે વાતચીત કરી.
0female
બૉલીવુડનો નામાંકિત ચેહેરો જ્યારે લાગણીવશ થઇને, સામાજીક સમસ્યાઓ ચર્ચે ત્યારે પ્રથમ નજરે ગમે છે.
0female
અને ગાજ્યા મેહ વરસતા નથી, તેમજ ભસતા કૂતરા કરડતા નથી, એ કહેવત પાછળ પણ આ જ હેતુ છુપાયેલો છે !.
0female
અગિયાર સભ્યોના આ ગ્રૂપમાં, પાંચેક વુમન પણ છે, જે સ્પેશિયલ લેડિઝની બ્યુટિ તેમજ હેરકટ ફ્રીમાં કરશે.
0female
સમાચાર મુજબ, વર્ષ બે હઝાર, અને બે હઝાર દસ વચ્ચે, સમગ્ર વિશ્વમાં ખેતીલાયક, ઓગન પચાસ કરોડ આઠ લાખ એકર જમીનનું, અધિગ્રહણ કરવામાં આવ્યું છે.
0female
જે માણસને કાગળ પર કરાતા, લીટાડિયા ડુડલ્સ!, થી માંડીને છેક ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરવા સુધ્ધાં પ્રેરે છે!.
0female
જ્યારે સાયન્ટીફીક સ્ટાન્ડર્ડ પ્રમાણે, જેનોમ સિકવન્સીંગ ની વાત નીકળે, ત્યારે જેનોમનાં વિવરણ માટે સમસ્યારૂપ સાબીત થાય છે.
0female
હોલીવુડનાં વિશ્વ પ્રસિઘ્ધ પોપ સિંગર, સ્વર્ગીય માઈકલ જેક્સનની ઘણી બધી યાદગાર ચીજવસ્તુઓની હરાજી વિદેશોમાં થઈ છે.
0female
નાસીકની ડેન્ટલ કોલેજના ફક્ત એકવીસ વર્ષની ઊંમરના સમીર જૈન પણ, યુવા શોધકની ઉપલી હરોલમાં છે.
0female
તે સાચી વાત છે કે તેને ક્યારેક ગુસ્સો ચઢે, ચીડ ચઢે, અણગમો પેદા થાય, પણ આવું બને ત્યારે તેણે તરત સમતુલના પ્રાપ્ત કરવાની ત્રેવડ કેળવવી જોઈયે.
0female
ખગોળ વિજ્ઞાનીઓએ તાજેતરમાં એક અદ્ભુત જગત, ડાયમંડ પ્લેનેટ શોધેલ.
0female
અમે લોકોએ એકબીજાને ગોળ ખવડાવીને, ત્યાસી ના વર્લ્ડકપની જીતનું સેલિબ્રેશન કર્યું હતુ.
0female
અમેરિકન ફાઉન્ડેશન ફોર ધ સ્ટડી ઓફ મેન, એએફએસએમ ના ડેપ્યુટી ફિલ્ડ ડિરેકટર જણાવે છે કે.
0female
નાગપુર અને વડોદરા જેવા શહેરો, ક્રમશઃ વધારેને વધારે વિસ્તરી રહ્યા છે.
0female
વૃક્ષની ચોતરફ એક સુગંધનું ઘટ્ટ વાદળ વીંટળાયેલું રહે છે.
0female
તેની આખરી ફિલ્મ, રોકસ્ટાર માંથી તેની શરણાઈ, કિશોરકુમારનું સૌથી આખરી, રીલીઝ થયા વગરનું ગીત વિગેરેનો સમાવેશ થાય છે.
0female
તેમને પ્રાણવાયુના બાટલા રાખવાની સગવડ કરવી પડે છે.
0female
ઓગણીસો છન્નું ની સાલમાં, ભારત વતી ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું, ત્યારે જેની કલ્પના પણ નહીં કરી હોય, તેવી વિરલ સિદ્ધિઓ તેને પ્રાપ્ત થઇ હતી.
0female
લાક્ષાગૃહમાં પાંડવોને જીવતા બાળી મૂકવાનું કાવત્રુ નિષ્ફળ ગયા પછી.
0female
કાયરના હાથમાં તલવાર પણ નકામી નિવડે.
0female
તેમની આ જ હિલચાલને લીધે, ગોળાઓ રચાયા અને તેમાંથી તારાઓ અને ગ્રહોનું નિર્માણ થયું.
0female
ત્યાં અજરામ ભાટ આવી પહોંચ્યો.
0female
યૂરી માલેનશેનકો પોતાની સાથે પોતાની દીકરીની, એક ઢીંગલી પણ અવકાશમાં લઈ જશે.
0female
કેમકે આ કુદરતના આશિર્વાદનો કોઈ વિકલ્પ નથી.
0female
આ સમયે ભારત ભુમિનો માનવ સનાતન સત્ય સ્વિકારી, શિવાલયમાં શિવરાત્રીએ દોટ મેલે છે.
0female
ક્રિકેટના નામે એક દિવસનો ઘંઘો કુરબાન.
0female
એલન થોમ્સનને, તેની અનોખી બોલિંગ એકશનના કારણે, ફ્રોગીનું હુલામણુ નામ મળ્યુ હતુ.
0female
એક સસલાને આવી ધમકીભરી વાત કરતો સાંભળીને, હાથીઓના રાજાને નવાઈ લાગી.
0female
સવારે પાકેલાં ખેતરો પર કાન માંડીએ, તો રણકતાં સંભળાય, જાણે સોનેરી ઘંટડીઓ રણકતી ના હોય !.
0female
રાજ્ય અને કેન્દ્રની સરકારો, પીડિતોને ન્યાય અપાવવામાં એટલી નબળી.
0female
પોલીસે લોકો પર ખુલ્લો ગોળીબાર કરતાં, લોકોમાં રોષ ભભૂકી ઊઠયો હતો.
0female
બ્રાહ્મણના શ્લોકે આજે મારી આંખો ઉઘાડી છે.
0female
એ શીર્ષસ્મૃતિ સાથે ભોળાભાઇનું જવું તે પણ એક રૂડો જોગસંજોગ છે.
0female
ત્યારે યોકોવિચે આક્રમક રમત દર્શાવતા, મરેની સર્વિસ બ્રેક કર્યા બાદ, નિર્ણાયક વિજય મેળવ્યો હતો.
0female
પણ બિગ બેન્ગ સમયના સંજોગો સર્જવામાં, તેમની ક્ષમતા ઊણી પુરવાર થતી હતી.
0female
થોડીવાર પછી એક યુવકે ફરી પૂછ્યું કે, પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે, તો હોન્ડાની નવી સ્પોર્ટસ કાર મને ભેટમાં આપશો ને ?.
0female
ખોખલી અને ભ્રષ્ટ પુરવાર થઇ છે, કે એક આંગળી બીજા તરફ ચીંધવા જતાં, ચાર આંગળી પોતાની તરફ તકાય.
0female
તેનું નાણું તે બૅંક કરતાં વ્યવસાયમાં, કે ભોગ પાછળ ખર્ચવાનું યોગ્ય હતો.
0female
હું ગુજરાતને મારા સ્ટન્ટ બતાવી મંત્રમુગ્ધ કરવા માટે અધીરો બન્યો હતો.
0female
ખેલાડીઓના આહારમાં સ્ટાર્ચ સંભવતઃ, ઊર્જાનો સૌથી અગત્યનો સ્ત્રોત છે.
0female
વરુ જેવું કૂદીને પેટીમાં પડ્યું એવું જ, સસલાએ પેટીનું ઢાંકણું ધડામ કરતું બંધ કરી દીધું, અને ખંભાતી તાળું લગાવી દીધું.
0female
વેચનાર યુવાનના ગાલે મીઠાં ખંજન પડે છે.
0female
અલબત્ત પક્ષીના અંગ-ઉપાંગો, આર્કીઓપટેરીક્સને ઘણી બધી રીતે મળતાં આવતા હોવા છતાં, તે થેરાપોડ ડાયનાસોરને પણ મળતાં આવતા હતા.
0female
એણે ઊકળતા પાણીની જોસભેર ધાર કરવા માંડી.
0female
આને લઈ જઈને, ખજાનચીને આપી દો, અને કહો કે આ ભેટ ખજાનામાં સાચવીને રાખે
0female
આગની નાની નાની જ્વાળા સમાં પલાશપુષ્પો.
0female
કાગડાની ચાંચ પાણીને અડવા લાગી.
0female
અલબત્ત, માયાવતીએ ઊભાં કરેલાં સ્મારકોની ઘણું કરીને.
0female
જૂનાગઢના બાબી નવાબો ચુસ્ત મુસ્લિમ હોવા છતાં સહિષ્ણુ હતા.
0female
અને દિલધડક દૃશ્યો સર્જાશે.
0female
ભૂંકવાનો અવાજ સાંભળીને ખેતરનો રખેવાળ દોડી આવ્યો.
0female